Few words dedicated to people who made me who I am right now, my teachers. I know few of them personally and few others I am yet to meet in person. But they are still there always for me. Guiding me and helping me whenever and wherever I need. Words are not enough to say Thanks but still here with my small try

Here is original Gujarati Version

જેને કોઈ ઓળખની જરૂર નથી
જેની પ્રતિષ્ઠા ચંદ્રની જેમ વિશ્વમાં વ્યાપ છે
એવા અર્જુનની ઓળખ પૂછી કોઈએ

ના કીધું એણે કે હું અર્જુન
ના કીધું સર્વશ્રેષ્ઠ ધનુર્ધર
ના કીધું પાંડવ ના કોન્તેય
ના કહ્યું એણે કે મારી ઓળખ તો મારા દસ નામ
ના કૃષ્ણનો મિત્ર કહ્યો, ના ઇન્દ્ર નો વંશજ
ના એની ઓળખ ગાંડીવે આપી, ના પાશુપત અસ્ત્રએ
હર સમય હર સંજોગમાં એણે એજ કહ્યું કે
હું મારા ગુરુનો શિષ્ય અને એજ મારી ઓળખ

એ અર્જુન તો મોટોભા થયો
એની સામે મારી શું વિસાત ને શું ઓળખ
પણ મને જો કોઈ મારી ઓળખ પૂછી લો
તો હું ભી એજ કહું કે
હું મારા ગુરુનો શિષ્ય અને એજ મારી ઓળખ

And here it is, in English (courtesy Dharman Dave)

He who doesn’t need an introduction
He whose prestige is known to the world like the moon
Someone asked that Arjun his identity

Neither did he say I am (the famous) Arjun
Nor did he say I am the great archer (best of the best)
Neither did he say he was the son of Pandu
Nor the son of Kunti
He also didn’t say, “My identity is my ten names”
Neither did he say, “I’m a friend of (Lord) Krishna’s“
Nor a descendent of (God) Indra
Neither was he identified by Gandiv (indestructible bow)
Nor by the Pashupat weapon (destroyer arrow)
Every time and under all circumstances he said the same thing,
“I am a student of my teacher and that is my only identity”

That Arjun is a legend
I am nothing compared to him, so is my identity
But if someone asks for my identity
I would also say the exact same thing,
“I am a student of my teacher and that is my only identity”